Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ગોંડલમાં આજે કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા : સબ જેલમાં વધુ એક પોઝિટિવ કેસ

ગોંડલમાં આજે કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગોંડલ શહેર માં વધુ એક કોરોના પોઝિટિવ કેસ મહાકાળી નગરમાં નોંધાયો છે.

ગોંડલ સબ જેલમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

(2:50 pm IST)