Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

જેતપુરમાં કમોસમી જોરદાર વરસાદી ઝાપટું : રોડ ઉપર પાણી પાણી થઇ ગયું. દિવાળી ટાણે રંગમાં ભંગ : ફટાકડાના વેપારીની ચિંતા વધી

જેતપુરમાં કમોસમી જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું રોડ ઉપર પાણી પાણી થઇ ગયું હતું જેના કારણે  દિવાળી ટાણે રંગ માં ભંગ પડ્યો હતો અને ફટાકડાના વેપારીની  ચિંતા વધી છે

 

(5:51 pm IST)