Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

પોરબંદરમાં અર્જુભાઇનો લોકસંપર્ક

પોરબંદર : ચૂંટણીને અનુલક્ષી ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા સામતભાઇ ઓડેદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારીયા અને કોંગ્રેસના આગેવાનો દ્વારા માણેકચોક ગાયકવાડી વિસ્‍તાર માર્કેટ વિસ્‍તાર અને બંગડી બજાર જઇને ૨૦૨૨ને ચૂંટણીમાં અર્જુનભાઇ મોઢવાડીયાને જંગી લીથી જીતાડવાની દુકાને દુકાને જઇને લોકોને જીતાડવાની અપીલ કરી હતી. તેમની સાથે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા જોડાયા હતા. તે તસ્‍વીર.

(1:50 pm IST)