Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

વિસાવદરના ભાજપ અગ્રણીની વડાપ્રધાન સાથે મુલાકાત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૨: જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી અને વિસાવદર તાલુકાના ભાજપના વરિષ્ઠ અગ્રણી નરેન્દ્રભાઇ કોટીલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જૂનાગઢ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

(2:06 pm IST)