Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહંત શ્રી ભીમ બાપુ દ્વારા નવલા વર્ષની શુભકામના સાથે નૂતન વર્ષ અને દિવાળી અને ધનતેરસની પૂજા અર્ચના

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૪ : જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહંત શ્રી ભીમ બાપુ દ્વારા નવલા વર્ષની શુભકામના સાથે નૂતન વર્ષ અને દિવાળી અને ધનતેરસની પૂજા અર્ચના કરાઈ હતી અને દાતાર બાપુ આવતું નવું વર્ષ સૌના માટે સુખદાય નીવડે તેવા દાતાર બાપુને આરાધના સાથે પુજા કરાઈ હતી અને સૌ દાતાર સેવકોની દાતાર બાપુ મનોકામના પૂર્ણ કરે તેવી પૂજ્ય ભીમ બાપુએ પ્રાર્થના કરી હતી.(તસ્વીર : મુકેશ વાધેલા-જુનાગઢ)

 

(6:43 pm IST)