Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ટંકારા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સજજનપર ગામે યોજાસે.

ટંકારા ; ભારતના 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તારીખ 26/ 1 /2023 ગુરુવારના રોજ સવારે 9:00 કલાકે સજજનપર ગામે ટંકારા મામલતદાર કે.જી. સખીયાના વરદ હસ્તે  ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મામલતદાર  દ્વારા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવાશે .

(12:12 am IST)