Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

વેરાવળ તાલુકાના કાજલી ગામના લક્ષ્મણસિંહ ઝાલાનુ પ્રાસલા ખાતે સન્‍માન

પ્રભાસ પાટણ :  પ્રાસલા ખાતે ધર્મ બન્‍ધુજી દ્વારા છ દિવસ ની રાષ્‍ટ્રીય શિબિર યોજાઈ હતી જેમાં દશ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને મહાનુભાવો એ હાજરી આપી હતી જેમા કાજલી ગામના નિવળત્ત ડે.કલેકટર ભગવાનભાઈ ઝાલાના નાના ભાઈ લક્ષ્મણસિંહ ઝાલા એ હાજરી આપી હતી અને આ રાષ્‍ટ્રીય શિબિર મા તેમનુ શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવેલ હતું.  (તસ્‍વીર દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(10:37 am IST)