Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

હનુમાન જયંતિ

જૂનાગઢઃ નાગર રોડ ખાતે આવેલ મારૂતિ નંદન હનુમાનજી મંદિરમાં હનુમાન જી જયંતિ નિમિત્તે જૂનાગઢનાં ડેપ્‍યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા દ્વારા પૂજા અર્ચના કરવામા આવી હતી મંદીર ના સંચાલક દ્વારા તેમનું અદકેરું સન્‍માન કરવામા આવ્‍યું હતું.

(1:27 pm IST)