Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

દામનગર સિવિલ હોસ્પિટલમાં વધુ મેડીકલ સુવિધા મંજૂર

દામનગર : ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર સિવિલ હોસ્પિટલ ને ઓકિસજન વેંટીનેટર ઓટો વેન્ટિલેટર એમ્બ્યુલન્સ સહિત વિવિધ મેડિકલ ઇન્સ્યુમેન્ટ માટે સ્થાનિક તબીબ ડોકટર મહેશ રાઠોડ ને રૂબરૂ મળી પરામર્શ કરતા ધારાસભ્ય શ્રી ઠુંમર સહિત ના અગ્રણી ઓસિવિલ ખાતે મેડિકલ સુવિધા માટે રૂપિયા દસ લાખ મંજુરીનો પત્ર અર્પણ કરતા ધારાસભ્ય સાથે તાલુકા કોગ્રેસ આંબાભાઈ કાકડીયા . રામજીભાઈ ઈસામલિયા શહેર કોગ્રેસ અગ્રણી ઓ નગરપાલિકા સદસ્ય જીતુભાઇ નારોલા મનસૂખભાઈ જયપાલ સહિત ના હાજર રહ્યા હતા.(તસ્વીર : વિમલ ઠાકર, દામનગર)

(11:57 am IST)