Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મીઠાપુર ટાટા પાવર પ્લાન્ટ દ્વારા પીપીઇ કીટ સેટ અને દવાઓનું વિતરણ

મીઠાપુર : કોરોનાથી બચવા અને રક્ષણ મેળવવામાં અતિ ઉપયોગી પીપીઇ કીટ, માસ્ક, સેનીટાઇઝર અને દવાઓનું વિતરણ મીઠાપુરમાં આવેલ ટાટાપાવર પ્લાન્ટ દ્વારા વરવાડા તથા સુરજકરાડીના સરકારી દવાખાનામાં કરાયુ હતુ. આ તકે ટાટા પાવર પ્લાન્ટના જીયુભાઇ હાથીયા અને તેમના સ્ટાફ જોડાયો હતો. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટાણીયા, મીઠાપુર)

(11:57 am IST)