Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વઢવાણમાં જન્મદિવસની ઉજવણીમાં રકતદાન કેમ્પ

વઢવાણ : ગોવિંદભાઇ ભરવાડની ટીમના સહયોગથી એસ.એસ.વ્હાઇટ કંપની ખાતે કંપનીના ૭૦ જેટલા કર્મચારીઓએ રકતદાન કરીને રાહુલ શુકલની પત્ની મીના શુકલના જન્મદિવસની ઉજવણી કરીને ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ છે.(તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:58 am IST)