Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

આટકોટમાં ૧૫૦ લોકોએ રસીના ડોઝ લીધા

આટકોટ : આટકોટ ગાયત્રીનગર પેટા આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ કેમ્પનું આયોજન કરાયો હતો. જેમાં ૧૫૦ લોકોએ વેકસીન લીધી હતી. આરોગ્ય કેન્દ્રનના સ્ટાફ આટકોટ પોલીસ સ્ટાફ આટકોટના યુવા ટીમ સરપંચ સહિતના લોકોના સાથ સહકારથી રસીકરણ કેમ્પનું આયોજન કરાયુ હતુ. તસ્વીરમાં ઉત્સાહપુર્વક રસીકરણ કરાવતા ગ્રામજનો નજરે પડે છે.(તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(11:59 am IST)