Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ગોંડલ નાગરિક બેંકનાં ઉપ્રમુખપદે પ્રહલાદભાઇ પારેખ

ગોંડલ, તા. ર૪ :  ગોંડલ નાગરિક બેંકમાં ઉપપ્રમુખ તરીકે ભૂતપૂર્વ લોહાણા મહાજન પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પારેખની વરણી કરવામાં આવેલ છે. શ્રી ગીરીરાજ ગ્રૃપના સભ્યોએ આ પ્રસંગે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી : ગોંડલ)

(12:00 pm IST)