Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પોરબંદરના ઇશ્વરીયામાં શાળા પ્રવેશોત્‍સવ

 પોરબંદર : જિલ્લાના ઇશ્વરીયા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરા હસ્‍તે ઇશ્વરીયા પ્રાથમિક શાળાના  બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્‍યો હતો.  પ્રવેશોત્‍સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરા, વનરાજભાઈ કારાવદરા, સરપંચ શ્રીમતી મણીબેન કારેણા, એસ.એમ.સી અધ્‍યક્ષ મુકેશભાઈ કદાવલા  સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. મંજુબેનના હસ્‍તે દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું તે તસ્‍વીર.

(11:17 am IST)