Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ 4 કેસ પોઝીટીવ : વેરાવળના ત્રણ અને કોડીનારના એક વ્યક્તિને કોરોના વળગ્યો

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ 4 કેસ પોઝીટીવ નોંધાયા છે  વેરાવળના ત્રણ અને કોડીનારના એક વ્યક્તિને કોરોના વળગ્યો છે વેરાવળના સાયગરા સોસાયટીના 34 વર્ષના યુવાન,નવા પટેલવાડાના 20 વર્ષના યુવાન અને કોમસન બિલ્ડીંગ પાસે રહેતા એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમજ કોડીનારના 72 વર્ષના વૃદ્ધને કોરોના વળગ્યો છે

(10:07 pm IST)