Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

પ્રભારી વાંકાનેર હોસ્પિટલની મુલાકાતે

વાંકાનેર : સરકારી હોસ્પિટલની મોરબી જિલ્લા પ્રભારી મનિષા ચાંદ્રાએ મુલાકાત લીધી હતી. આ વેળાએ મોરબી જિલ્લા કલેકટર, ડીડીઓ, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને તબીબી સેવા આપતા ડોકટર તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)(

(11:37 am IST)