Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જામનગરમાં બ્રાસ ફેકટરી ઓનર્સ એસો.ના ૨૦ વર્ષમાં પ્રથમ વખત ચૂંટણી

જામનગર,તા.૨૫ : જામનગર બ્રાસ ફેકટરી ઓનર્સ આજે યોજાઇ છે. ૨૦ વર્ષમાં સૌપ્રથમ વખત ચૂંટણી યોજાઇ છે. સવારથી ઉદ્યોગકારો મતદાન માટે ઉમટ્યા છે. શોશ્યલ ડિસ્ટન્સ સાથે બેલેટથી મતદાન શરૂ છે. ૬૦% જેટલું મતદાન થયું છે. ૭૨ વર્ષથી કાર્યરત એસોસિએશનમાં ૨૦ વર્ષમાં સૌપ્રથમ વખત ચૂંટણી થઇ રહી છે. (તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(2:40 pm IST)