Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

પોરબંદર માં કોરોના નો કહેર યથાવત : આજે બપોર સુધીમા વધુ 2 કેસ નોંધાયા

પોરબંદર :::પોરબંદર માં કોરોના નો કહેર યથાવત  છે આજે બપોર સુધીમા  વધુ 2 કેસ નોંધાયા છે.

     પોરબંદર ના પ્રખ્યાત રિપોર્ટર  જીગ્નેશ પોપટ ઉમર : ૪૨ વર્ષ ( રહે.ગ્લોબલ હોસ્પિટલ પાસે હનુમાનજી મંદિર વાળી ગલી , વી.જે મોઢા કોલેજ ની પાસે પોરબંદર) તથા નિશાંત રાજેશભાઇ સાહું ઉમર : ૩૪ વર્ષ  ( રહે.વાડિપ્લોટનો  કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

(3:40 pm IST)