Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

વિરપુર થી જેતપુર હાઈવે પર ધોધમાર વરસાદ જ્યારે ગોંડલમાં પવન સાથે વરસાદ

ગોંડલ :::વિરપુર થી જેતપુર હાઈવે પર ધોધમાર વરસાદ પડ્યો છે જ્યારે ગોંડલમાં વરસાદ શરૂ થયો છે ્્.

    આખો દિવસ અસહ્ય ઉકળાટ બાદ બપોરે વરસાદનું આગમન થયું હતું જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રસ્તા ઉપરથી વરસાદી પાણી નીકળ્યા હતા.

(3:46 pm IST)