Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જુનાગઢ જિલ્લા યુવા સેનાના ઉપપ્રમુખ તરીકે કશ્યપ સોલંકીની નિમણુંક

જુનાગઢ તા. રપ :.. જુનાગઢ જિલ્લા યુવા સેનાના ઉપપ્રમુખ પદે ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજના યુવા અગ્રણી કશ્યપ સોલંકીની નિમણુંક કરવામાં આવી છે.

શ્રી સોલંકીની આ નિમણુંકને યુવા સેના જુનાગઢ જિલ્લા પ્રમુખ સાગર બોરડ, જિલ્લા ખજાનચી પરિન બાબરીયા અને જુનાગઢ જિલ્લા મહામંત્રી નિશાંત પરસાણા તેમજ શહેર ઉપપ્રમુખ પ્રિયેશ જોશી વગેરેએ આવકારી અને શુભેચ્છા પાઠવેલ છે.

(3:53 pm IST)