Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ગીર સોમનાથ જિલ્લામાં વધતો કોરોનાનો કહેર: વેરાવળમાં નવા 10 કેસ સહીત જિલ્લામાં 18 પોઝિટિવ કેસ નોંધાયા :ઉનામાં વધુ 5 કેસ :

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો છે રોજ બરોજ કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે,આજે વેરાવળમાં નવા 10 કેસ સહીત વધુ 18 કેસ પોઝિટિવ નોંધાયા છે ઉનામાં પણ વધુ 5 કેસ નોંધાયા છે આ ઉપરાંત ગીર ગઢડા ગઢડામાં બે અને તાલાલામાં  એક કેસ નોંધાયો છે

 

(6:39 pm IST)