Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ર્થટી ર્ફસ્ટ ની ઉજવણી કરનાર પ્યાશી ઉપર પોલીસની ઘોસ

જેતપુર પોલીસે તપાસ દરમ્યાન વધુ 14.172 કિલો ગાંજો ઝડપી લીધો.

જેતપુર: વીરપુર પોલીસે ગત રાત્રીના ચેકીંગ દરમ્યાન ટોલનાકાના પાસેથી કારમાથી 2.100 કિલો ગાંજા સાથે 3 શખસોને ઝડપી લીધા બાદ આજે શહેર પોલીસે એસ.પી. બલરામ મીણા તેમજ એ.એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગાંજો વ્હેચનાર ના ઘેર રેડ કરી વધુ 14.172 કિલો ગાંજો ઝડપી લીધો હતો.

(7:56 pm IST)