Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

જેતપુરના અમરનગર 7 વર્ષનો બાળક કોરોના પોઝિટિવ : સ્કૂલ સોમવાર સુધી બંધ રખાઈ.

 જેતપુર :જેતપુર તાલુકાના અમરનગર ગામે વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારના 7 વર્ષ ના બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તાલુકા પ્રાઈમરી એજયુકેશન ઓફિસરે તે સ્કૂલ સોમવાર સુધી બંધ રાખવા નિર્ણય કરેલ ઉપરાંત પરિસ્થિતિ મુજબ જરૂર પડ્યે રજા લંબાવવા માં આવસે.

(11:25 pm IST)