Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

દ્વારકા બાર એસોસીએશનની ચૂંટણીનું પરિણામ જાહેર

પ્રમુખ તરીકે સિનિયર વકિલ રાજુભાઈ શેઠ, ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ રાયઠઠ્ઠા, મંત્રી તરીકે રામકૃષ્ણ ભાયાણી,સહમંત્રી તરીકે કિરણભાઈ માંગલીયા,ખજાનચી તરીકે યુવા વકિલ સન્નીભાઈ વિજયભાઈ સામાણી વિજય થયા

( દિપેશ સામાણી દ્વારા ) દ્વારકા બાર એસોસીએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયા છે જેમાં પ્રમુખ તરીકે સિનિયર વકિલ રાજુભાઈ શેઠ, ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ રાયઠઠ્ઠા, મંત્રી તરીકે રામકૃષ્ણ ભાયાણી,સહમંત્રી તરીકે કિરણભાઈ માંગલીયા,જયારે ખજાનચી તરીકે યુવા વકિલ સન્નીભાઈ વિજયભાઈ સામાણી વિજય થયા છે

(11:33 pm IST)