Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

જેતપુરના અમરનગર ગામે કોરોનાનો બોમ્બ ફૂટ્યો. વધુ 7 પોઝિટિવ રિપોર્ટ આવ્યા

3 બાળકો અને એક શિક્ષક અને પ્રિન્સિપાલ મળી કુલ પાંચ કેસ પોઝિટિવ થતાં લોકોમાં ફફડાટ

જેતપુર :તાલુકાના અમરનગર ગામે કાલે સરકારી સ્કૂલ અભ્યાસ કરતા 7 વર્ષ નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સ્કૂલના તમામ બાળકોના અને શિક્ષકોના રિપોર્ટ કરાતા કોરોના નો બોમ્બ ફૂટ્યો  છે , 3 બાળકો અને એક શિક્ષક અને પ્રિન્સિપાલ મળી કુલ પાંચ કેસ પોઝિટિવ થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(10:19 pm IST)