Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

જામનગરનું તાપમાન

( મુકુંદ બદીયાણી દ્વારા )જામનગર તા.૨૬
બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાન ની વિગત જોઈએ તો લઘુત્તમ તાપમાન 20.5 મહત્તમ તાપમાન 30.5 હવામાન ભેજ 69% પવનની ગતિ 6 km પ્રતિ કલાક રહી હતી

 

(5:06 pm IST)