Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ભાવનગરમાં બપાર્કિન્‍સન્‍સ દર્દીઓ માટે ગ્રુપ થેરાપી સેશન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭ :  શ્રી બી. કે. પારેખ પાર્કિન્‍સન્‍સ સપોર્ટ ગ્રુપ, મુંબઈ સ્‍થિત પાર્કિન્‍સન્‍સ સોસાયટી દ્વારા વિકસાવેલ વિવિધ પધ્‍ધતિઓથી, પાર્કિન્‍સન્‍સ જેવી અસાધ્‍ય બીમારીમાં રાહત આપી, જીવન હકારાત્‍મક અભિગમથી જીવી શકાય એ હેતુસર, કસરત, આહાર-વિહાર અને માર્ગદર્શન વિનામુલ્‍યે આપવામાં આવે છે. પી.એન.આર. હોસ્‍પીટલ, અંધશાળા કેમ્‍પસ, વિદ્યાનગર, ભાવનગર ખાતે, દર રવિવાર સમય ૧૦:૩૦ થી ૧૨:૩૦ વધુ માહિતી માટે યશ મહેતા મો. ૮૮૬૬૨૨૯૯૨૧ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

(10:13 am IST)