Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વિસાવદરના બાળ રોઝદારો આયાત-તનવીર-આહનાએ રોજુ રાખ્‍યુ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદરઃ વિસાવદરના બાળ રોઝદાર કુ. આયાત આરીફભાઈ બ્‍લોચ(ઉ.વ.૫), તનવીર આરીફભાઈ બ્‍લોચ (ઉ.વ.૬) તથા કુ. આહના વસીમભાઈ બ્‍લોચ (ઉ.વ.૫)એ પવિત્ર રમઝાન માસનુ રોજુ રાખી બાળ સહજ ખુશી-આત્‍મસંતોષનો અહેસાસ અનુભવ્‍યો હતો.

(1:20 pm IST)