Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ધોરાજીના વેગડી ગામે ભાદર નદીમાંથી તરતો મૃતદેહ મળ્‍યો

ધોરાજી,તા.૨૭: ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે આવેલ ભાદર ૨ નદી માંથી મળતદેહ તરતો જોવા મળતા લોકોએ  પોલીસને જાણ કરતા પોલીસ તાત્‍કાલિક પહોંચી ગઈ હતી અને અજાણ્‍યા યુવાનના મળત્‍યુ દેહને ભાદર નદી માંથી બહાર કાઢયો હતો.

પોલીસ દ્વારા મળતદેહ ને પાણીમાંથી બહાર કાઢી જામકંડોરણા સરકારી હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યો હતો.

જામકંડોરણા પોલીસ દ્વારા આ મળતદેહને શરીરના ભાગે છરીનો ઘા હોય તેવું  દેખાતા આ મળતદેહને રાજકોટ ફોરેન્‍સિક લેબોરેટરીમાં ષ્ટળ કરાવવા માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.

 સાચી હકીકત તો ફોરેન્‍સિક પી એમ થયા બાદ હત્‍યા છે કે આત્‍મહત્‍યા ....? તેની ખબર પડશે.

(1:00 pm IST)