Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝીટીવ

મંદાસણના વૃદ્ધ ધ્રોલ અને સિક્કાને યુવાનને કોરોના વળગ્યો

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મંદાસણના વૃદ્ધ ધ્રોલ અને સિક્કાને યુવાનને કોરોના વળગ્યો  છે

 

(7:17 pm IST)