Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

રાજકોટ-જામનગર સરકારી નર્સિંગ કોલેજનું ગૌરવ વધારતા હીનાબેન મહેતા :પીએચડીની પદવી એનાયત

જામનગર સરકારી નર્સિંગ કોલેજના ટયુટર હિનાબેન વાસુદેવભાઈ મહેતા વાઈફ ઓફ અતુલ મહેતાએ કેન્સરના સબ્જેકટ શંસોધન કર્યું જેને દેશ ભગત યુનિવર્સિટી મંડી પંજાબએ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરી

જામનગર સરકારી નર્સિંગ કોલેજમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા હિનાબેન વાસુદેવભાઈ મહેતા વાઈફ ઓફ અતુલ મહેતાએ  કેન્સરના સબ્જેકટ શંસોધન કર્યું જેને દેશ ભગત યુનિવર્સિટી મંડી પંજાબએ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરવામાં આવતા જામનગર અને રાજકોટ સરકારી નર્સિંગ કોલેજનું ગૌરવ વધાર્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ, જામનગર,ભાવનગર નર્સિંગ કોલેજમાં હાલ તેઓ એકમાત્ર ઉક્ત સબ્જેકટ પર પીએચડી થયા છે.

   
(11:00 pm IST)