Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રતનપરમાં પાણીની ટાંકીમાં આખલો પડી ગયો : જેસીબીથી બહાર કઢાયો

વઢવાણઃ રતનપરના આદિત્ય પાર્કમાંથીબે આખલા વચ્ચે લડાઈ થઇ તેમાં એક આખલો પાણીની ટાંકી માં પડી ગયો ગેરેજ સુપરિન્ટેન્ડન્ટ છત્રપાલ સિંહ ઝાલા, રાહુલ ડોડીયા, જય રાવલ, સંજય ચૌહાણ, વિજયરાજ રાઠોડ, તેમજ જેસીબીના ડ્રાઇવર મહેશભાઈ દ્યટના સ્થળે પહોંચી દોરડા વડે મહેનત કરી પરંતુ આખલો મોટો હતો એટલે સફળતાનો મળી પછી જેસીબી સાથે દોરડું બાંધીને અને એક છેડો આખલા ના સિંગ ડે બાંધીને જેસીબી દ્વારા આખલાને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો આ આખલો પડી ગયો તેના બે કલાક પછી ફોન આવ્યો પરંતુ આવા બનાવો બને તો રાહ નો જોવી તરતજ ૯૯૨૫૬૭૭૮૨૮/૦૨૭૫૨૨૮૪૧૧૨/૦૨૭૫૨૨૮૨૨૫૦ ઉપર ફોન કરી દેવો જેથી આવા અબોલ પ્રાણીઓ હેરાન ઓછા થાય. (તસ્વીર : ફઝલ ચૌહાણ,વઢવાણ)

(11:37 am IST)