Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ખીરસરામાં સાંસ્‍કૃતિક ગરબાઓ સાથે નોરતાની ઉજવણી

ખીરસરાઃ નવરાત્રીના બીજા નોરતે શ્રી મોમાઇ ગરબી મંડળની બાળાઓ દ્વારા પરંપરાગત સાંસ્‍કૃતિક ગરબાઓ સાથે માતાજીના ગરબાઓ સાથે માતાજીના ગરબા રમી નવરાત્રીની ઉજવણી કરતી બાળાઓ તસ્‍વીરમાં નજરે પડે છે.

(12:16 pm IST)