Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકા મહોત્સવ ઉજવાયો : 25 ફૂટ જેટલી મહાકાય હોલિકાનું દહન કરાયું : ધર્મપ્રેમી જનતા ઉમટી પડી

જામનગરમાં ભોઈ સમાજ દ્વારા છેલ્લાં 65 વર્ષથી હોલિકા ઉત્સવ ઉજવાય છે કોરોનાની મહામારી વચ્ચે પણ સરકારની ગાઈડલાઈન મુજબ જામનગરમાં હોલિકા મહોત્સવનું આયોજન કરાયું હતું ૨૫ ફૂટ જેટલી મહાકાય હોલિકાનું દહન કરતી વેળાએ જામનગર શહેર ઉપરાંત આસપાસના ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હોલીકા દહનના દર્શન કરીને અસત્ય પર સત્યના વિજયના વધામણા પણ કર્યા હતા. (તસવીર કિંજલ કારસરીયા જામનગર)

(9:25 pm IST)