Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ , મેંદરડામાં 2 કેસ,અને વંથલીમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 11 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ મેંદરડામાં 2 કેસ,અને વંથલીમાં 1 કેસ નોંધાયો  છે

(9:38 pm IST)