Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

આટકોટમાં ૭૦ વર્ષના ખેડૂત મગનભાઇ હિરપરાના ધબકારા થંભી ગયા

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ર૮ :.. આટકોટ ખેડૂતનું એટેકથી મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આટકોટના કૈલાશનગરમાં રહેતા મગનભાઇ નાગજીભાઇ હિરપરા (ઉ.૭૦) ને સવારે ઘરે સુતા હતા ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને દવાખાને લઇ જવામાં આવે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું જેના પગલે પરીવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

(11:38 am IST)