Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

શ્રી સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ મહિલા પાંખ દ્વારા આયોજિત ઓપન જૂનાગઢ ગ્રુપ ગરબા કોમ્પિટીશન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮

શ્રી સમસ્ત બ્રહ્મ યુવા   ટ્રસ્ટ મહિલા પાંખ દ્વારા આયોજિત ઓપન જૂનાગઢ ગ્રુપ ગરબા કોમ્પિટીશનનુ આયોજન કરવામાં આવ્યું છે.

 ચૈત્રી નવરાત્રીમાં માતાજી ને પ્રિય એવા ગરબા ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધા માં કોઇપણ જ્ઞાતિ ના બહેનો ના ગ્રુપ ભાગ લઈ શકશે.

નામ લખાવવા ની છેલ્લી તારીખ ૧૦/૪/૨૪ છે.

વિશેષ માહિતી માટે મો.૯૮૨૫૧૨૧૬૮૮

મો.૯૬૬૨૫૯૦૭૯૪ ,

મો.૯૧૭૩૮૬૪૬૪૩  પર સંપર્ક કરવો.

(10:13 am IST)