Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

આટકોટમાં ગરમીથી ઠંડક મેળવવા પ્રયાસ

 આટકોટઃ કાળઝાળ ગરમી પડતા પશુઓ પણ અકળાઈ ઉઠ્‍યા છે. અને હજુ તો ઉનાળાની શરૂઆત જ છે ત્‍યારે માનવી પાસે તો ઠંડકના અનેક રસ્‍તા છે, પશુઓ માટે તો કુદરતી એસી એટલે પાણી. પશુઓ ભાદર નદીમાં જે થોડું ઘણું પાણી બચ્‍યું છે તેનો ભરપુર આનંદ માણી રહ્યા છે. (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટાઃ આટકોટ)

(10:53 am IST)