Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

રાજકોટ-જામનગર સરકારી નર્સિગ કોલેજનું ગૌરવ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર  તા.ર૯ : સરકારી ર્નસિંગ કોલેજમાં ટયુટર તરીકે ફરજ બજાવતા હિનાબેન વાસુદેવભાઈ મહેતા વાઈફ ઓફ અતુલ મહેતાએ  કેન્‍સરના સબ્‍જેકટ શંસોધન કર્યું જેને દેશ ભગત યુનિવર્સિટી મંડી પંજાબએ માન્‍ય રાખી પીએચડીની પદવી એનાયત કરવામાં આવતા જામનગર અને રાજકોટ સરકારી નસિંર્ગ કોલેજનું ગૌરવ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ, જામનગર,ભાવનગર નસિંર્ગ કોલેજમાં હાલ તેઓ એકમાત્ર ઉક્‍ત સબ્‍જેકટ પર પીએચડી થયા છે

(11:38 am IST)