Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

કાળઝાળ ગરમી છે હો પાનેલી મોટીમાં

મોટી પાનેલી તા.ર૮ : ઉપલેટા તાલુકાના પાનેલી મોટીમાં કાળઝાળ ગરમી પડે છે. આજે મહતમ તાપમાન ૪ર ડીગ્રી નોંધાયુ હતુ. તેમ મોટી પાનેલીના અકિલા ફેસબુક લાઇવના શ્રોતા ચંદ્રેશભાઇ હિરાણીએ જણાવ્‍યું છે.

(11:51 am IST)