Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

આટકોટ પાસે ડમ્‍પર ગોથુ ખાઇ ગયું

આટકોટ - જસદણ રોડ પર એસ. પી. એસ. સ્‍કુલ પાસે ડમ્‍પરે ચાલકે સ્‍ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્‍પરે મારી પલ્‍ટી ખાઇ થયું હતું અને રોડ નીચે ખાબકયું હતું જોકો કોઇ મોટી જાન હાથી થઇ ન હતી. ઘટના સ્‍થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતાં. ચાલકને સામાન્‍ય ઇજા પહોંચી હતી. જસદણ ફોર લાઇન થયો પછી વાહન ચાલકોની સ્‍પીડમાં અને અકસ્‍માતનો પણ વધારે થયો છે. (તસ્‍વીર - અહેવાલ કરશન બામટા આટકોટ)

(11:55 am IST)