Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના ઠંડો પડ્યો :નવા 120 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 338 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 42 કેસ ,જૂનાગઢ તાલુકામાં 8 કેસ,કેશોદમાં 15 કેસ,માળીયામાં 12 કેસ, માંગરોળમાં 11 કેસ,વિસાવદરમાં 10 કેસ, માણાવદરમાં 9 કેસ, વંથલીમાં 6 કેસ,ભેસાણમાં 4 કેસ , અને મેંદરડામાં 3 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ધીમો પડ્યો છે, આજે કોરોનાના નવા 120 પોઝિટિવ કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં વધુ 338 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 120 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 42 કેસ ,જૂનાગઢ તાલુકામાં 8 કેસ,કેશોદમાં 15 કેસ,માળીયામાં 12 કેસ, માંગરોળમાં 11 કેસ, વિસાવદરમાં 10 કેસ, માણાવદરમાં 9 કેસ, વંથલીમાં 6 કેસ,ભેસાણમાં 4 કેસ , અને મેંદરડામાં 3 કેસ નોંધાયા  છે

(9:23 pm IST)