Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજકોટ જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ સેલના ચેરમેન સવજીભાઈ પરમારનું રાજીનામું

રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં વુધ એક રાજીનામું

રાજકોટઃ જિલ્લા કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડયું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ સેલના ચેરમેન સહિતના હોદ્દા ઉપરથી સવજીભાઈ પરમારે (મો.૯૭૨૪૩ ૭૪૭૪૦)રાજીનામું આપી દીધું છે.

તેઓએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષશ્રીને પત્ર પાઠવી તેમા જણાવ્યું છે કે મેં લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મયુરસિંહ જાડેખજા  તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી સંજયભાઈ ખુંટના સમર્થનમાં મારૃ કોંગ્રેસ પક્ષમાંથી રાજકોટ જીલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ ડીપાટર્મેન્ટના ચેરમેન તરીકે તમામ હોદ્દા તથા પ્રાથમિક સભ્ય પદેથી સ્વેચ્છીક તથા રાજી ખુશીથી મારૃ રાજીનામું આપેલ હોવાનું જણાવાયું છે.

(1:59 pm IST)