Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

સાવરકુંડલાઃ રસ્તાનુ ખાત મુર્હુતઃ સાવરકુંડલા

 અમરેલીના વોર્ડ નં. ૭માં નગીના મસ્જિદથી દોલતપરા હાઇસ્કુલ સુધી સીસી રોડનું ખાતમુર્હુત શહેર પ્રમુખ ભાવેશભાઇ સોઢા બોબીભાઇ રહીશ સોહીલભાઇ શેખ અજીજભાઇ ગોરી ઓસમાનભાઇ પિસ્ટન નિઝામબાપુ કાદરી ખાનભાઇ કલિમ અલી  સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સારાહીય યુથ પ્રમુખ મુકેશભાઇ સંઘાણી તથા બાંધકામ સમિતિના ચેરમેન સુરેશભાઇ શેખવા પાલિકાના પ્રમુખ સંજયભાઇ રામાણી વિસ્તારના રહીશોએ આભાર વ્યકત કર્યો હતો (તસ્વીરઃ અહેવાલ, ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:21 pm IST)