Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

જસદણમાં વાનમાં આગ ભભુકી

 જસદણમાં બાયપાસ રોડ પર અચાનક એક ઓમની વાન આગની લપેટામાં આવી જતાં આ અંગેની જાણ નગરપાલિકાના ફાયર બ્રિગેડને થતા આગ ઓલવી હતી સદ્દભાગ્‍યે કોઇ જાનહાનિ થઇ નહોતી (તસ્‍વીર હુસામુદ્દીન કપાસી જસદણ)

(1:24 pm IST)