Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

જામનગર જીલ્લામાં ૩૧ ટીમો દ્વારા વિજ ચેકીંગ કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯ : જામનગર અને જીલ્લામાં ૩૧ વિજ ચેકીંગ ટીમો દ્વારા વિજ ચેકિંગની કામગીરી હાથ ધરાઇ છે.  જેમાં નગરસીમ,સાપર, મસીતીયા કસહીતના વિસ્‍તારોમાં વીજ ચોરી ઝડપી લેવા વીજ મીટર ચેક કરવામાં આવ્‍યા છે.

(1:44 pm IST)