Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો :નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવો એકપણ પોઝિટિવ કેસ નોંધાયા નથી , જયારે છેલ્લા 24 કલાકમાં એક  દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા

 

(9:33 am IST)