Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : જિલ્લાના મેંદરડામાં એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે જિલ્લાના મેંદરડામાં કોરોનાના નવો એક પોઝિટિવ કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

(10:09 pm IST)