Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં આજે શહેરમાં કોરોનાનો નવા બે પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી,અત્યાર સુધીમાં કુલ 5.89.999 સેમ્પલ લેવાયા છે

(7:18 pm IST)