Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

પોરબંદરની ઇશ્રુતિને રાજય જુડો સ્પર્ધામાં સીલ્વર મેડલ

પોરબંદર તા. ર૯ઃ.. રાજય કક્ષાની શાળાકીય અન્ડર-૧૯ જુડો સ્પર્ધામાં ઇશ્રુતિએ ભાગ લઇને સીલ્વર મેડલ મેળવી પોરબંદરનું ગૌરવ વધારેલ છે. રાજય સરકારની ડી. એલ. એસ. એચ. સ્કીમ હેઠળ તેણી રાજકોટની ધોળકીયા સ્કુલમાં ધો. ૧૧ માં અભ્યાસ કરે છે. જિલ્લા રમત-ગમત અધિકારી ભાવેશ રાવલીયાએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

 

(10:14 am IST)